SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) (૨૨) (૨૩) (૨૪) (૨૫) (૨૬) (૨૭) (૨૮) (૨૯) (30) (૩૧) (૩૨) (૩૩) (૩૪) (૩૫) (૩૬) (૩૭) (૩૮) (૩૯) (૪૦) અધ્યાય - ૧ : પ્રશ્નપત્રો કેવળજ્ઞાની લોકને જોઈ શકે પણ અલોકને ન જોઈ શકે. પુણ્ય અને પાપ આશ્રવ તત્ત્વના પેટા ભેદ છે. સાત પ્રકારના દર્શનને દર્શન સપ્તક કહે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ક્ષયોપશમ સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત છે. સમ્યગ્દર્શન આત્માનો ગુણ નથી. વ્યંજનાવગ્રહ એટલે ઈન્દ્રિય દ્વારા વિષયનો અત્યંત અવ્યક્ત બોધ. તત્ત્વાર્થસૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગ છે. અભવ્યજીવ યથાપ્રવૃત્તકરણથી આગળ ન વધી શકે. દેરાસરમાં ભગવાનની પ્રતિમા દ્રવ્યનિક્ષેપે છે. દેવોને ગુણપ્રત્યયિક અધિજ્ઞાન હોય છે. ભગવતીસૂત્ર અંગપ્રવિષ્ઠ શ્રુતજ્ઞાનમાં આવે. શ્વેતામ્બર મૂર્તિપૂજક ૩૨ આગમોને માને છે. અપ્રતિપાતી અવધિજ્ઞાન જીવનપર્યંત રહે. હું દેવલોકમાં જન્મ પામું તો મને મનઃપર્યવજ્ઞાન થાય. નારકીના જીવોને હીયમાન અધિજ્ઞાન હોઈ શકે. મન:પર્યવ જ્ઞાન કરતાં અવધિજ્ઞાન વિશુદ્ધ છે. મતિજ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે. પાંચ ઈન્દ્રિયો નહિ પણ મન વડે અધિજ્ઞાન થઈ શકે. શ્રુતજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન હોય જ. કેવળજ્ઞાનીને એકીસાથે પાંચ જ્ઞાન હોય. કેવળજ્ઞાન ક્ષયોપશમ ભાવે થઈ શકે. જ્ઞાનાવરણીય કર્મોનો ઉપશમ થઈ શકે. ક્ષાયિકભાવ અજીવને ન જ હોય. અવધિજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણવાળું છે. નિર્ણય લીધા પછી તેને યાદ રાખવું તે ધારણા મતિજ્ઞાન કહેવાય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy