________________
(૧)
8
(૫)
(૬)
(૭)
(c)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
પ્રશ્નપત્રો
Reveiw Questions
અધ્યાય-૧
True or False ? સંવર નિર્જરા અને મોક્ષ ઉપાદેય તત્ત્વો છે.
ક્ષાયિક સમ્યક્ત્વ આવ્યા પછી ચાલ્યું પણ જાય.
અનંત ભવો પછી અભવ્ય જીવનો મોક્ષ થાય.
દેવલોકમાં રહેલા ઇંદ્રે મનઃપર્યવજ્ઞાનથી જાણ્યું કે પૃથ્વી ઉપર ભગવાનનો જન્મ થયો છે.
શ્રુતજ્ઞાન હોય તો મતિજ્ઞાન હોય જ.
‘કલ્પસૂત્ર’ દ્વાદશાંગીનો એક ભાગ છે.
‘મન’ અને ‘શ્રવણેન્દ્રિય' માં વ્યંજનાવગ્રહ થતો નથી. કેવળજ્ઞાનના પાંચ ભેદ છે.
આત્મા ઉપર આવતા કર્મોને અટકાવવા તે નિર્જરા કહેવાય. એવંભૂત નય માને છે કે માણસ એક્ટિંગ કરતો હોય ત્યારે જ એક્ટર કહેવાય.
સંગ્રહનયથી કહી શકાય કે “સબ્ઝમંડી” માં શાક મળે છે. વ્યવહાર નય ‘સામાન્ય” અને વિશેષ બંને સ્વીકારે છે.
દાદર ઉપરથી ઉતરતા પડી જવાથી પગે વાગ્યું અને એમ કહે કે મારો પગ ભાંગ્યો તે વ્યવહાર નયનું ઉદાહરણ છે.
સ્વાધ્યાય દ્વારા કર્મોની નિર્જરા થઈ શકે છે.
અભવ્ય જીવને ભવ્ય જીવ કરતાં વધુ જ્ઞાન હોઈ શકે.