________________
(૧૯) ઓગણીસમું પ્રામૃત-ચંદ્ર અને સૂર્ય કેટલા ભાગને પ્રકાશિત કરે છે તેનું વર્ણન છે. અને બાર મતમતાંતરોનો ઉલ્લેખ સ્વમતનું નિરૂપણ છે. તેમ જ લવશ સમુદ્રનો આયામ-વિધ્યું અને ચંદ્ર સૂર્ય - નક્ષતારાઓનું વર્ણન છે. એ જ રીતે પાતકી ખંડકાદધિ અને પુષ્કરાઈ દ્વીપનું વર્ણન છે. ઈન્દ્રના પ્રભાવમાં વ્યવસ્થા, ઈન્દ્રનો જઘન્ય ઉત્કૃષ્ટ વિરહકાલ, મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રની ઉત્પત્તિ અને ગતિ તથા અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી દ્વીપસમુદ્રોનો આયામ, વિખંભ પરિધિ આદિનું વર્ણન છે.
(૨૦) વીસમું પ્રાભૃત-ચંદ્રાદિનું સ્વરૂપ, રાહુનું વર્ણન, ગ્રહણના જઘન્ય-ઉત્કૃષ્ટ કાળનું વર્ણન, ચંદ્રને શશિ અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણ, સમય-આવલિકાદિ કાળના કર્તા સૂર્યનું વર્ણન, ચંદ્ર-સૂર્યની અગ્રમહિષીઓ, પારિચારણ વગેરેનું વર્ણન છે. અંતમાં ૮૮ ગ્રહના નામ બતાવવામાં આવ્યા છે.
સૂર્ય પ્રજ્ઞપ્તિના સંબંધમાં દેશ-વિદેશના વિચા૨ક મહાનુ ભાવો એ ભિન્ન ભિન્ન લેખોમાં પોતાનો અભિમત પ્રગટ કર્યો છે.
ભારતીય જ્યોતિશાસ્ત્રમાં વરાહમિહિર નિર્યુક્તિકા૨ે ભદ્રબાહુના ભાઈ હતા. એમણે પોતાના ગ્રંથ વરાહસં હિતામાં
આમ આ બધા પ્રાભૂતોનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે સૂર્યપ્રજ્ઞપ્તિમાં માત્ર સૂર્ય પર જ નહિ સમગ્ર જ્યોતિષી દેવોના પરિવારનું પ્રસંગોપાત વિવેચન કરવામાં આવ્યું છે. આગમના વ્યાખ્યા ગ્રંથો
સૂર્યપ્રાપ્તિ પર શ્રી ભદ્રબાહુએ નિર્યુક્તિની રચના કરી હતી. વર્તમાને તે અનુપલબ્ધ છે. આચાર્ય મલયગિરિએ વૃત્તિ લખી છે જે ઉપલબ્ધ છે. આચાર્યશ્રી બાસીલાલજી મ.સા.એ સંસ્કૃત- ગુજરાતી-કાંઈ હિન્દી એ ત્રણ ભાષામાં ટીકા લખી છે જે આજે પણ જોવા મળે છે. આચાર્ય મુનિ ધર્મસિંહજી (૧૮મી સદી) મ.સા.એ સૂર્ય-પ્રજ્ઞપ્તિના યંત્રનું નિર્માણ કર્યું છે. આચાર્ય અોલકઋષિએ હિન્દીમાં અનુવાદ કર્યો છે. આ ઉપરાંત મધુકરમુનિ, પુણ્યવિજયજી મ.સા., લીલમબાઈ મ.સ. આદિએ આ સૂત્રોના અનુવાદ કર્યા છે. સૂર્યપ્રાપ્તિનો બીજા ગ્રંથોમાં ઉલ્લેખ
ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે. આ લોકમાં જેટલા ત્રસ જીવો અને સ્થાવર જીવો છે, તેને સાધક
જાણતાં કે જાણતાં ઘણે નહિ કે બીજા પાસે હણાવે નિહ. • લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી
સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂપી કાંટો સહેલાઈથી કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે.
સૂર્યપ્રજ્ઞપ્તિના કેટલાક વિષયોને આધાર બનાવીને એના પર લખ્યું છે. એ જ રીતે પ્રસિદ્ધ જ્યોતિર્વિદ ભાસ્કરે સૂર્ય-પ્રશપ્તિની કેટલીક માન્યતાઓને લઈને પોતાના ખંડનાત્મક વિચારો પ્રગટ કર્યા છે. જે 'સિદ્ધાન્ત શિરોમણિ' ગ્રંથમાં દેખાય છે.
• જેઓ વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનઆસનાદિનો ઉપોગ સંજોગવશાત કરી શકતા નથી તેઓ ત્યાગી કહે વાતા નથી.
* સરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફથી જે પ્રબુદ્ધ સંપા
તેમજ બ્રહ્મગુપ્તે સ્કુટ-સિદ્ધાન્ત ગ્રંથમાં પણ ખંડનનો આધાર આ આગમને બનાવ્યો છે.
૪૮
આ યુગમાં વિદેશી વિદ્વાનોએ આને (સૂર્યપ્રજ્ઞપ્તિને) વિજ્ઞાનનો ગ્રંથ માન્યો છે. જેમાં ડૉ. વિન્ટરનિ≈ મુખ્ય છે. ડૉ. શુબિંગે તો કહ્યું છે કે સૂર્ય પ્રજ્ઞપ્તિના અધ્યયન વગર ભારતીય જ્યોતિષીના ઇતિહાસને બરાબર ન સમજી શકાય. બેબરે સન ૧૮૬૮માં ‘ઉવે૨ સૂર્ય પ્રજ્ઞપ્તિ' નામનો નિબંધ પ્રકાશિત કર્યો હતો. ડૉ. સિબોએ ઓન ધ સૂર્યપ્રજ્ઞપ્તિ’ નામના શોધ નિબંધમાં લખ્યું છે કે ગ્રીક લોક ભારતમાં આવ્યા તે પૂર્વે બે ચંદ્ર બે સૂર્યના અસ્તિત્વને માનતા હતા તથા તેમણે અતિપ્રાચીન જ્યોતિષિના વેદાંગ ગ્રંથની માન્યતાઓ સાથે સૂર્યપ્રજ્ઞપ્તિની તુલના કરી છે, સમાનતા બતાવી છે . સૂર્યની મહત્તા
આગમ-વાણી
સૂર્યની મહત્તા પ્રસ્થાપિત કરતા ગોંડલગચ્છ શિરોમણિ જયંતમુનિએ લખ્યું છે કે સમગ્ર જીવરાશિ સૂર્યની અપેક્ષા રાખે છે. બો કાર્યકાળ સૂર્યની ગતિ પ્રમાણે ગોઠવાયેલો છે. વૃક્ષોમાં જે રસસિંચન થાય છે તેમાં સૂર્ય મોટો ભાગ ભજવે છે અહોરાત્રિનું વિભાજન સૂર્યના આધારે છે. આ રીતે સૂર્યનું વિશ્વમાં મહત્ત્વ છે.
ભલે જૈનશાસ્ત્રોમાં કદાચ સૂર્યને વંદનીય ન માન્યો હોય પણ વ્રતોમાં રાત્રિભોજન વિરમણાત અતિ મહત્ત્વનું વ્રત છે. જે સૂર્યની મહત્તા પ્રકટ કરે છે. તેમજ સૂર્યપ્રકાશ વગર ઉગેલા કંદમૂળાદિનો ત્યાગ પણ સૂર્યની મહત્તા છતી કરે છે. સૂર્યગ્રહણ વખતે સ્વાધ્યાય કરવાની મનાઈ છે. જેથી પણ સૂર્યની મહત્તા સિદ્ધ થાય છે. આમ આ બધાથી સિદ્ધ થાય છે કે જૈનો પણ સૂર્યને મહત્ત્વ આપે છે. આમ સમગ્રત: અહીં ‘સૂર્ય પ્રજ્ઞપ્તિ'નું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે જેમાંથી સાર ગ્રહણ કરી પાર પામીએ.
પીઠ ફેરવી લે છે અને સ્વાધીનતાપૂર્વક ભાગોનો ત્યાગ કરે છે ને જ ત્યાગી કોવાય છે.
નિર્બળ ભારવાહકની જેમ તું વિષમ માર્ગમાં ન જા. વિષમ માર્ગમાં જનારને પછીથી પસ્તાવું પડે છે. માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ન કર.
•તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ધોળા થઈ રહ્યા છે. તારું શ્રોત્રબળ પણ ઘટી રહ્યું છે. માટે તે ગૌતમ ! તું સમય માત્રનો પ્રમાદ ન કર.
• ડાભના અગ્રભાગ પર લટકીને રહેલું ઝાકળનું બિંદુ થોડી વાર જ ટકી શકે છે. એવી રીતે મનુષ્યોના જીવનનું પણ છે. માટે કે ગૌતમ ! તું સમય માત્રો પ્રમાદ ન કર.
• સાધુ મમત્વરિત, નિરભિમાની, નિર્સ ગ અને મારવ (આસક્તિ)ના ત્યાગી ની વા જો ઈએ. તે ત્રસ અને સ્થાવર
એવા તમામ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હોવા જોઈએ.