________________
MODESTY
૯૩ • સીRIUMાં યથાશવિત નિવેમ્: આપણી પાસે જે વસ્ત્ર, આભૂષણ, ચીજ-વસ્તુ
સારી હોય, તે એમને આપવી. • नामग्रहश्च नास्थाने : આપણે ગંદકીવાળી જગ્યાએ હોઈએ ત્યારે
તેમનું નામ ન લેવું. • પરત્નોક્સિયા ૨U: તેમને સમાધિ અને સદ્ગતિ મળે તેવી ધર્મ
અને અધ્યાત્મની પ્રવૃત્તિમાં તેમને પ્રેમપૂર્વક
જોડવા અને જાતે પણ જોડાવું. • तदासनाद्यभोगश्च : એમની ચીજ-વસ્તુઓ પોતે ન વાપરવી. • तीर्थे तद्वित्तयोजनम् : તેમના મૃત્યુ બાદ તેમની સંપત્તિ પુણ્ય-કાર્યમાં
આપી દેવી, પણ જાતે ન વાપરવી. જાતે વાપરવાથી તેમનું મૃત્યુ થયું તો સારું થયું, કે આ સંપત્તિ મળી” આવો દુષ્ટ વિચાર આવી
શકે છે. • તવિશ્વાસસંશ્નર: તેમની મૂર્તિ કરાવીને તેનો હંમેશા સત્કાર કરતા
રહેવું.
મારી વ્હાલી, ઉપકારીઓના ઉપકારને સમજે, એને આમાં કશું જ વધુ પડતું ન લાગે બલ્ક ઓછું લાગે. અથર્વવેદ કહે છે – પિતા કેવી - માતા-પિતા એ સાક્ષાત્ દેવતા છે. તૈત્તિરીયોપનિષદ્ધાં કહ્યું છે – માતૃદેવો ભવ – માતા એ તારા ઈષ્ટદેવતા હો. પિતૃદેવો ભવ – પિતા એ તારા ઈષ્ટદેવતા હો. સ્કન્દપુરાણનું વચન છે – मातापित्रोस्तु यः पादौ, नित्यं प्रक्षालयेत् सुतः । तस्य भागीरथीस्नान-महन्यहनि जायते ॥