SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ લવ યુ ડોટર એવી વ્યક્તિ સાથે આપણે જે રીતે વર્તીએ બરાબર એ જ રીતે જો વડીલોની સાથે પણ વર્તીએ, તો એનો અર્થ એ જ થયો ને, કે આપણા માટે એ બંને સરખા જ છે. It means, આપણા પર જાણે વડીલોનો કોઈ ઉપકાર જ નથી. બેટા, આને અપલાપ, અપનવ કે નિહનવ કહેવાય. એક માણસને કોઈની પાસેથી 1 Lac Rs. લીધાં હોય, અને પેલો માંગે, ત્યારે એ અજાણ બની જાય, ને પોતે Rs. લીધાનો જ ઇન્કાર કરી દે, એના જેવી આ ઘટના છે. This is a type of theft my daughter ! This is a type of curruption. More horrible curruption. Honesty એને કહેવાય કે આપણા ઉપકારી સાથેના દરેક વ્યવહારમાં એમના ઉપકારોની સભાનતા. કૃતજ્ઞતા.. સહજ રીતે ઉભરી આવે. પુષ્પા પાર્કના એ familyના એ બંને ભાઈઓને નીચે બેસવામાં loss શું થાય છે ? એમને તો આનંદ થાય છે... કૃતજ્ઞતાની અભિવ્યક્તિનો. એમના માતા-પિતાને આનંદ થાય છે, પુત્રોનો વિનય જોઈને.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy