SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લવ યુ ડોટર (૨) આપને ગેરસમજ થઈ છે. એ હંસ નથી, કાગડો જ છે. અને કાગડો તો કાળો જ હોય. (૩) આપની ભૂલ થતી લાગે છે. આપ ફરીથી બરાબર જુઓને ! શું? કાગડો ધોળો? શું વાત કરો છો? કઈ રીતે ? (૫) આપ કહો છો, તો માની લઉં છું. બાકી મને તો કાળો જ દેખાય છે. (૬) ભલે ભલે, આપને જે લાગ્યું તે ખરું. (૭) જી ગુરુજી, આપ જેમ કહો છો તેમ જ છે. (૪) એ શિષ્ય 7th option chose કર્યો હતો. જ્યારે ગુરુની વાતને શિષ્ય પોતાના મન પાસે Aproved કરાવે, ને પછી એ વાત માને, ત્યારે Actualy એ શિષ્ય ગુરુનું નથી માનતો, પોતાના મનનું માને છે. મારી વ્હાલી, I know very well, Your generation lives on HOW & WHY. That's good, I like it. પણ જ્યારે આ બધું વિનયની સીમાઓને cross કરી જાય. ત્યારે કલંક બની જાય છે. You may argue પણ આ તો Blind faith થઈ ગયો. જે નથી દેખાતું એ માનવાનું થયું, અરે, જે દેખાય છે, એનાથી ઉલટું માનવાનું થયું. How can it be possible. No, I can't keep blind faith." તું જે કહી રહી છે,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy