________________
DRESS
પણ આજની વાસ્તવિકતા એ છે
કે મર્યાદા સોમા ભાગથી ય નીચે જતી રહી છે.
You may ask,
“So what ?
Indian Government crime beuro answers here.
આ દેશમાં
દર ૪ મિનિટે સ્ત્રી-સંબંધી શારીરિક કે માનસિક ત્રાસ આપવાનો એક ગુનો નોંધાય છે.
દર ૧૨ મિનિટે એક છેડ-છાડનો ગુનો નોંધાય છે.
દર ૨૯ મિનિટે એક બળાત્કાર નોંધાય છે.
દર પ૬ મિનિટે એક જાતીય શોષણની ફરિયાદ નોંધાય છે.
દર ૭૭ મિનિટે એક સ્ત્રીની હત્યા નોંધાય છે.
મારી વ્હાલી,
Mark this - ‘નોંધાય છે.’
They don't say - ‘થાય છે.’
તું આ વાંચે છે, ત્યાં સુધીમાં આ આંકડાઓ વધુ ને વધુ
ભયજનક બની ગયા છે,
નોંધાયેલા કેસો વધ્યા છે
અને
૯૦% કેસો તો નોંધાતા જ નથી.
સમગ્ર વિશ્વમાં ૧૫ થી ૪૪ વર્ષની સ્ત્રીઓના જેટલા મોત થાય છે,
૪૯
તેમાં અકસ્માત કે રોગનું કારણ ઓછું છે,
જાતીય સતામણીનું કારણ વધુ છે.
વિકસિત દેશ હોય કે વિકાસશીલ
સ્ત્રીશોષણ બધે જ સામાન્ય છે.
સ્ત્રી એક વાર એના મર્યાદાકવચમાંથી બહાર નીકળી