SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ લવ યુ ડોટર આપણે આ દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિને સુધારી શકીએ છીએ. જે આપણે પોતે છીએ. બીજાના વર્તન કે વાણી સાથે આપણી જાતને set ન કરી લેવી અને બીજાને સુધારવાની પ્રવૃત્તિ કરવા જવું એ ખોટી દિશાનો પ્રયાસ છે. In other words એ wrong number પરની વાતો છે. જેનો કોઈ જ અર્થ નથી. My dear, સાચી દિશાનો પ્રયાસ એક જ છે પોતાને પૂર્ણ બનાવવાનો પ્રયાસ. તારા 4th birthમાં પૂર્ણતા કઈ રીતે આવે એની આ વાત છે. એક ઘરમાં પુત્રવધૂની વીંટી ખોવાઈ ગઈ. ઘણી શોધી, પણ ન મળી. પુત્રવધૂ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ. બીજા દિવસે Bed-roomની ચાદર પરથી એ વીંટી મળી ગઈ ને એને હા..શ થઈ ગયું. ત્રીજા દિવસે એક અકલ્પિત ઘટના બની. કબાટમાં કપડાંઓ વચ્ચેથી
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy