SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ લવ યુ ડોટર અને આ પરમ કર્તવ્યને છોડીને નારી બીજાનો Role ભજવવા જાય, તો જ એણે કાંઈક કર્યું કહેવાય ? આંધળે બેરું કૂટાય એ આનું નામ. બીજાનો Role કરવા જવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો કે આડઅસરો ભોગવવી જ પડતી હોય છે. એક નારી જ્યારે 50ની Speed પર Bike ચલાવીને ક્યાંક પહોંચી જાય છે. ત્યારે એનું Balance બરાબર રહ્યું, એણે Turns બરાબર લીધાં, એણે કોઈને અડફેટમાં ન લીધાં, એનો Accident ન થયો, એ પડી ન ગઈ, આટલું થયું એનો અર્થ એ નથી કે એ બરાબર પહોંચી ગઈ. બરાબર પહોંચી ગઈ એવું ત્યારે કહી શકાય. જ્યારે એને કોઈ જ નુકશાન ન થાય. એ રીતે એ પહોંચી ગઈ હોય. પણ હકીકત એવી નથી. રસ્તા પરથી આ રીતે સડસડાટ
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy