SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ લવ યુ ડોટર સમાનતા. સમોવડિયાપણું. સમકક્ષતા. જ્યારે આ શબ્દોને સ્ત્રી-પુરુષની તુલનામાં પ્રયોજવામાં આવે, ત્યારે આ શબ્દો ખૂબ જટિલ બની જાય છે. જટિલ એટલા માટે કે આ શબ્દોની ઉપરછલ્લી આકર્ષકતા ભલભલા માણસોને ભૂલાવામાં નાખી દે છે. My dear, Most of girls of your age have a same question - ભાઈ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવે, તો ય એને મમ્મી-પપ્પા કાંઈ કહેતા નથી. અને મને ફક્ત સાડા આઠ-નવ થઈ જાય તો ય કહેવામાં કાંઈ બાકી રાખતા નથી. આવો પક્ષપાત શા માટે ? અમારા બંને માટે સમાન નિયમ કેમ નહીં ? Here is your answer my daughter, સમાન નિયમ ત્યારે લાગુ કરી શકાય. જ્યારે બે વ્યક્તિ સમાન હોય. ઊંટ અને માછલી ― આ બંને વ્યક્તિ અલગ છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy