SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ FREEDOM ૨૯૩ આ બેના કારણે એ કહેવાતી સ્વતંત્રતા એને પીંખી નાખે એવી પૂરે પૂરી શક્યતા છે. આપણી સમાજવ્યવસ્થામાં નારીને ઉત્કૃષ્ટ સમ્માન આપવામાં આવ્યું છે. અને એની આ પરિસ્થિતિનો વિચાર કરીને જ એની સુરક્ષા સહજ થઈ જાય એવી ગોઠવણ કરવામાં આવી છે. મનુસ્મૃતિમાં કહ્યું છે – पिता रक्षति कौमारे, કૌમાર્યમાં પિતા રક્ષા કરે, भर्ता रक्षति यौवने । પતિ યૌવનમાં રક્ષા કરે, रक्षन्ति स्थाविरे पुत्रा, અને પુત્ર ઘડપણમાં રક્ષા કરે. ન સ્ત્રી સ્વાતિન્યમતિ સ્ત્રી માટે સ્વતંત્રતા ઉચિત નથી. છે ૨-૩ ભારતની આ સજ્જડ સ્ત્રી-સુરક્ષાથી વંચિત થઈને આજે અમેરિકા જેવા દેશોની સ્ત્રીઓ બધી જ રીતે ત્રાહિમામ પોકારી ગઈ છે. કૌમાર્યમાં એનું છત્ર બની રહેનાર પિતા નથી. યૌવનમાં એની પડખે ઊભા રહેનાર પતિનો પત્તો નથી ને એનું ઘડપણ આવે એ પહેલા તો એનો દીકરો ક્યારનો ય અલગ થઈ ગયો હોય છે. સાવ જ અલગ. બધી રીતે અલગ.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy