________________
FREEDOM
૨૮૯
Music teacherat છગનના છોકરાને Question કર્યો. “તને કયાં Instrument નો અવાજ સૌથી વધારે ગમે છે?” એણે ધડુ દઈને Answer આપી દીધો. “સ્કુલમાં છુટ્ટીનો Bell વાગે તે.”
Every one likes freedom my daughter, But ઘણીવાર આઝાદી એ ફક્ત નામની આઝાદી બની જાય છે. એક શેઠ જયારે નોકરને છુટ્ટી આપી દે, ત્યારે એ નોકર ખુશ નથી થતો, કારણ કે છુટ્ટીનો અર્થ એ બરાબર સમજે છે. મારી વ્હાલી, સ્વતંત્રતાનો ઉદ્દેશ્ય પણ હકીકતમાં તો સુખના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે હોય છે. જે સ્વતંત્રતા માણસને સુખથી દૂર લઈ જાય. એવી સ્વતંત્રતાનું કોઈ જ મૂલ્ય રહેતું નથી. બેટા, આજે જેનો ખૂબ જ menia ચાલ્યો છે એ નારી-સ્વાતંત્ર્યની બાબતમાં પણ કંઈક આવું જ બન્યું છે.