SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ WIFEHOOD ૨૮૭ “તો પછી અમારા સુખનું શું ?' એવો પ્રશ્ન જો આધુનિક નારી કરે, તો એનો જવાબ આમાં જ આવી જાય છે. My dear, માત્ર આગળ વધવાથી ચેસમાં વિજેતા બની શકાતું નથી. કેટલીક વાર પાછળના બે સ્ટેપ આપણને વધારે આગળ લઈ જાય છે. જીવનની પણ કંઈક આવી જ વાત છે. આપણા પૂર્વજો પાસે આ જીવનવિજ્ઞાનની સૂક્ષ્મ માહિતી હતી. એમણે એને પ્રાયોગિક રીતે લાગુ પણ કરેલું. અને તેથી જ તેઓ સુખી હતાં. ઘણી રીતે સુખી. I hope, હવે તું પણ એવી જ થઈશ. Love you very much.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy