SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ લવ યુ ડોટર જો લગ્નજીવનને સુખી બનાવવું હોય તો પુરુષના સ્વભાવને અનુકૂળ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. મારી વ્હાલી, બાળકપણું એ કાંઈ નારીનો સ્વભાવ નથી. છતાં અને તે કેળવી શકે છે. તો પછી પુરુષના અહંકારને અનુકૂળ થવું, એ તો સ્ત્રીનો પોતાનો સ્વભાવ છે. પ્રકૃતિએ એનામાં એવા સહજ ગુણો મુક્યા છે. તો એમને તો એ સુતરાં કેળવી શકે. હજી વધુ સ્પષ્ટ કહું તો એમને કેળવવાની જરૂર જ નથી. નારીએ માત્ર એટલું જ જોવાનું છે કે આધુનિક વિચારો એની સહજ પ્રકૃતિને ખલેલ ન પહોંચાડે. યાદ આવે પેલું ગદ્ય-કાવ્યપ્રકૃતિદત્ત અધિકારોને ઉવેખ્યા વગર ગમતું કામ કરવાથી હું થોડી ગુલામડી બની જવાની છું? પતિ સાથેના હર્યા-ભર્યા સંસારને અધિકારોની ખેંચતાણમાં વિખેરવો નથી. હું નારી નખશિખ નારી.” મારી વ્હાલી, એવી ચેનલ. એવી સિરિયલ..એવી બુક..
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy