SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ HOME ૨૩૭ છગને તરત જવાબ આપ્યો, એ જ કે ઘર જેવું ઉત્તમ સ્થાન બીજું કોઈ જ નથી.” એક કહેવત છે – ધરતીનો છેડો ઘર. બીજી કહેવત છે – ઘર એ ઘર, બીજા બધાં દર. શરત એટલી જ કે આપણી કોઈ ભૂલથી ઘર પોતે જ દર ન બની જાય. ઘરને “હાય” બનાવવું કે હાશ’ બનાવવું એ વાત નારીના હાથમાં હોય છે. સમજુ નારી ઘરને એવું સ્વરૂપ બક્ષે છે જ્યાં આ કાવ્યનો સાક્ષાત્કાર થાય છે. બળ્યો ઝળ્યો હું આવ્યો ઘરે માંડવે મધુમાલતી – મુરલી ઠાકોર
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy