________________
૨૦
For example
અતિ ઉષ્ણ :
લવ યુ ડોટર
વધારે પડતું ગરમ ભોજન શરીરમાં વાયુનો પ્રકોપ કરે, ખાંસી કરે. એનાથી અમ્લપિત્ત, રક્તપિત્ત, નબળાઈ અને અતિસાર (ઝાડા) થઈ શકે છે. ઘણાને એકદમ દઝાડતી ચા પીવાની ટેવ હોય છે. એવી ચા દાંત અને આંતરડાને ખરાબ કરે. દાંતના ઘણા રોગો બહુ ગરમ વસ્તુ ખાવાથી થતા હોય છે.
એવા ભોજનથી અતિસાર, સંગ્રહણી અને વીર્યપાતનો રોગ થાય છે.
અતિ ખારું ઃ
અતિ ખાટું :
અતિ આહાર : કોઈ પણ ખોરાક વધુ પડતો લેવામાં આવે, તો એ તંદુરસ્તીનો પહેલો દુશ્મન । બને છે. હંમેશા ભૂખ કરતાં થોડું ઓછું ખાવાથી પાચન બરાબર થાય છે અને આરોગ્ય સારું રહે છે. અતિ શીત : વાયુનો પ્રકોપ કરે. (Ice-cream, cold-drinks etc.) ‘What?’માં છેલ્લી વાત છે શાકની.
એનાથી આંતરડામાં ચાંદા પડે છે અને વીર્યશક્તિ પર ધક્કો પહોંચે છે.
કદાચ તું બોલી ઉઠીશ ‘શાક’ તો બહુ સારા.
well, આ સંદર્ભમાં એક મજાની વાત છે.
છગન બસમાં મુસાફરી કરતો હતો.
એની બાજુમાં એક Gentleman આવીને બિરાજમાન થયાં. છગન જોઈ જ રહ્યો.
એક તો ઉનાળો, એમાં બપોરનો સમય
ને એમાં એ ભાઈએ શર્ટ ઉપર ટાઇ ચડાવીને
ઉપર પાછો કોટ પહેર્યો હતો.
થોડી વાર થઈ,
છગનથી રહેવાયું નહીં,
એણે પૂછ્યું, “આટલી ગરમીમાં આ શૂટ ?...'
એ Gentleman બોલ્યાં,
ઇંગ્લેન્ડમાં તો ઠંડી છે ને ?...’