________________
૨૧૦
લવ યુ ડોટર
કારણ કે એ સંતાન વર્ણસંકર બનશે. એના શરીરનો બાંધો, એનું આરોગ્ય, એનો વિલ પાવર, એની બ્રાઇટનેસ, એની મેમરી, એનું કેરેક્ટર,
એની સ્કિલ્સ
આ બધાં સાથે ખેલેલો આ જુગાર છે. દુનિયાભરની હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને પુસ્તકો ભેગા થઈને પણ ન પૂરી શકે
એવી આ ખોટ છે.
મારી વ્હાલી,
આ સમગ્ર ચિત્રનો સાર એ જ છે
કે પોતાના મૅરેજનું ડિસિજન
પોતાના હાથમાં રાખવામાં સાર નથી. કદાચ વડીલો પૂછે,
કે તારા માટે કેવો છોકરો છોકરી જોઉં, ત્યારે સ્માર્ટ-એટ્રેક્ટિવ-રિચ-ડિગ્રીધારી આવી કોઈ પણ choice કહ્યા વિના શાણી વ્યક્તિએ પોતાની જ્ઞાતિનું પણ
સુશીલ અને સંસ્કારી પાત્ર જ
પસંદ કરવા માટે કહેવું જોઈએ,
કારણ કે જો જીવનને ખરેખર સુખી કરવું હોય,
તો બીજા બધાં જ માપદંડો ખોટા છે.
બેટા,
જીવનનો ખરો ખેલ જ્યારે ચાલુ થાય છે
ત્યારે ફેર સ્કીન કે ફેર લુક કામ નથી આવતા,