SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ENGAGEMENT કે આ ઉંમરનું ગમવું એ પ્રેમ નથી જ. ઇલેક્ટ્રિસિટીમાં જેમ નેગેટિવ-પોઝિટિવ એકબીજા તરફ ખેંચાય તેવું આ સહજ વિજાતીય આકર્ષણ હોય છે. આને પ્રેમ કહેનારા actual પ્રેમને સમજ્યા જ નથી હોતાં. આ આકર્ષણ નિષ્ફળ પ્રેમલગ્નમાં પરિણમે ત્યારે Mostly કન્યાએ જ શોષાવું પડે છે. I don't say કે આ બાબતમાં તારે અમારી જ નિર્ણય માન્ય રાખવો. હું તો માત્ર તને વાસ્તવિકતા કહી રહ્યો છું. મારી વ્હાલી, આ બધી વાત એટલા માટે જ છે, કે તારી એક નાનકડી ભૂલ તારા અને અમારા માટે જીવનભરની સજા ન બની જાય. આપણું જીવન આગ નહીં પણ બાગ બને. તું હંમેશા સુખી રહે અને તારા સુખથી અમે સુખી રહીએ. આ સિવાય આધિપત્યનો કે આગ્રહનો અમારો કોઈ જ ઇરાદો નથી. બેટા, ગયા વર્ષે
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy