SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ENGAGEMENT ૧૯૫ પ્રેમ કરતાં યુવક યુવતીઓ એક બીજાને ગમે તેવું દેખાડવાનો પ્રયાસ કરે છે, પણ એ તેમનો મૂળભૂત સ્વભાવ નથી હોતો. માટે એ ટકી શકતો નથી. સમય જતાં ખરી ઓળખાણ થાય ને સાચો ચહેરો બહાર આવે, ત્યારે રાઈના ભાવ રાતે વીતી ગયા હોય છે. કદાચ કોઈ કન્યા ખરેખર રૂપાળી હોય, એ રૂપ જોઈને કોઈ એને પરણે. ને પછી કદાચ કોઈ રોગ કે અકસ્માતથી એનું રૂપ મુરઝાઈ જાય ત્યારે એનો વર શું કરશે? એના લગ્ન એ કન્યા સાથે નહીં, પણ એના રૂપ સાથે જ થયા હતાં. એ જ રીતે પૈસાની રેલમછેલ જોઈને પરણેલી કન્યા કોઈ કારણસર પતિ “ખાલી થઈ જાય, ત્યારે શું કરશે? એનો સંબંધ તો પૈસા સાથે જ બંધાયો હતો. My dear. All this is a stupid measurement. 24107 CLLLL Love marriages Divorceમાં Convert થાય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy