SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ લવ યુ ડોટર સફળ અને સુખી સ્ત્રીના ઘણા બધાં રહસ્યો આ એક જ વાક્યમાં સમાઈ ગયાં છે. બેટા, સાર એટલો જ છે કે એક સ્ત્રી જ્યારે કમાતી હોય છે, ત્યારે અનેકગણું ગુમાવતી હોય છે. In other words Earning Woman is like a Burning Woman. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને આર્થિક સ્વતંત્રતા હતી જ. પતિ એની કમાણી પત્નીના હાથમાં મૂકી દેતો. બહારગામ જવાનું થાય ત્યારે પતિ પત્ની પૈસા માંગતો. પત્ની પૂછતી ય ખરી “કેમ આટલા બધા રૂપિયા ?’’ પતિની કમાણીને પોતાની જ કમાણી સમજીને ઘરની રાણી થઈને રહેતી આજે ય કરોડો ગૃહિણીઓ છે. આ Burning Woman એમને જોઈ શકે તો ખરેખર એમની ઈર્ષ્યા કરતી થઈ જાય.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy