________________
11 SECRETS
૧૬૭
આ ઉચાટ છેક વિભક્ત કુટુંબ સુધી લઈ જાય છે, ને વાત ત્યાં પણ અટકતી નથી. વિભક્ત થયા પછી પણ આ વિષાણુઓ દેખા દે છે. પતિ અને બાળકો સાથે, શિસ્તના નામે. શિસ્ત સારી છે પણ તેના નામે મન સાથે છળ થાય અને પરસ્પરનું અંતર વધતું જ જાય એ તો સારું નહીં જ ને? બધું જ ધાર્યું થઈ જાય પણ પરિણામે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ તો એ ધાર્યું થવાનો શું અર્થ ? મારી વ્હાલી, સાત્ત્વિક કાર્યશીલતા એ શરીર અને મનનું અમૃત છે. સંયુક્ત અને સ્વસ્થ પરિવારની આ સંજીવની છે. character HÈ Bal oxygen .
(૧૧) સાત્ત્વિક તિતિક્ષા :
શરીર અને મનના સ્તરે સમ્યફ સહન કરવાની વૃત્તિ. પોચી ગાદી, સુંવાળા વસ્ત્રો, સેન્ટ્સ અને પરફયુમ્સ A. C. અને Coolers, સિઝનલ ફૂટ્સ... In short બધી જ રીતે બધી જ અનુકૂળતા ભોગવવી અને માનસિક સ્તરે કોઈનું ય કશું ય