________________
DIET
અને બીજો માણસ તને ખોટું ભોજન જમાડી જાય છે.
Who is worse of them?
ભૂખ્યા રહેવાથી તો કદાચ આમ-પાચન દ્વારા તારું આરોગ્ય ખીલી ઉઠશે.
પણ ખોટું ભોજન તો કેટલાં રોગો લાવશે ! તન-મન-ધન બધું જ બગાડી દેશે.
Do you know my dear ?
There are 5 types of the white poison
(૧) મેંદો (૨) મીઠું (૩) ખાંડ (૪) સોડા (૫) સાઇટ્રિક ઍસિડ
બહારના ખોરાકમાં આમાંથી શું નથી હોતું ?
મારી વ્હાલી,
પેટ્રોલમાં કચરો હોય તો ગાડી ખોટકાવા લાગે છે. આહારમાં કચરો હોય તો શરીર ખોટકાવા લાગે છે.
બજારૂ ખોરાક એટલે શણગારેલો કચરો.
એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન, એડેડ ફ્લેવર્સ,
સુપર માર્કેટિંગ, હોરિબલ ટ્રેડ વોર, રેઇન ઑફ ધ એડ્સ...
& the result... બ્રેઇન-વોશ.
Now you hate your mom's Bhakhari, No ?
U. S. A.માં મેકડોનાલ્ડ કંપની બર્ગરની Add કરવામાં ૫૦ કરોડ ડૉલર ખર્ચે છે.
I ask why ?
જીવન જરૂરિયાતની વસ્તુના saleમાં Addની શું જરૂર હોવી જોઈએ ?
૧૩
But my dear,
આ વાત તું સમજે છે, એટલી સીધી નથી.
દુનિયાનું એટલી હદે નૈતિક અધઃપતન થયું છે,
કે તેઓ પૈસા ખાતર ઘરાકની હેલ્થ સાથે રમત કરી શકે છે.
તેઓ ઘઉંના સાથે જ ધનેડાં (Insects) દળીને