________________
લવ યુ ડોટર You know very well, હું તને જે કહીશ, એ સાચું જ કહીશ. તારા સારા માટે જ કહીશ. મારી વાત માનીશ ને ?
Well, પહેલી વાત છે ડાયટની. એના ચાર પાસા છે. (1) Why to eat ? (2) When to eat ? (3) What to eat ? (4) How to eat ? Why ? To maintain our body & it's activities. My dear, જો Why' clear છે, તો આગળ બધું clear છે. જો Why’માં ગરબડ છે, તો આગળ બધી ગરબડ છે.
જ્યાં Dietનો Main purpose TASTE બની જાય છે. ત્યાં 'Why? ચૂંથાઈ જાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે – इष्टमूलानि शोकानि - શોકનું મૂળ છે પસંદ - Choice રમૂનાન થાય: - રોગનું મૂળ છે રસ - Taste તમમૂનાન પાપન - પાપોનું મૂળ છે લોભ - Greed ત્રી ત્યવસ્વી સુથ્વી મા આ ત્રણને છોડી દે અને સુખી થઈ જા.
છગન એક વાર માંદો પડ્યો. ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે ચેક-અપ કર્યું. દવા લખી આપી.