________________
૧૦૧
SPEECH મને એક વાતનો જવાબ આપો ને ? ડૉક્ટરોમાં Eye specialist હોય છે. Ear specialist અને Teeth specialist હોય છે. Heart specialist અને Skin specialist હોય છે, તેમ Tongue specialist કેમ નથી હોતા?” છગને ઠંડે કલેજે જવાબ આપ્યો, “જીભની Treatment શક્ય જ નથી, એના ડૉક્ટરને અપયશ જ મળે.”