________________
૯૮
(૪) જ્નાવડિય
(૫) અલ્વિયં
(૬) અતુô
(७) पुव्वि मइ संकलियं
(૮) ધમ્મસંનુત્ત
–
લવ યુ ડોટર
Speak for purpose. કામ પૂરતું બોલવું. નકામું ન બોલવું. Words are gems, Don't waste
those.
Speak ego-free. ગમે તેટલી સારી કે ગમે તેટલી સાચી વાતમાં પણ જ્યારે અભિમાનની છાંટ દેખાય, ત્યારે એ વાતનું કોઈ જ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. Ego એ ભલે ઊંચા હોવાની ફિલિંગ છે, પણ એનાથી માણસ હંમેશા નીચો જ લાગતો હોય છે. ગમે તેટલો મહાન માણસ પણ જ્યારે પોતે પોતાના વખાણ કરે, ત્યારે એ પોતાની મહાનતા ગુમાવી દે છે.
હૃદયને સાંકડું અને તુચ્છ બનાવ્યા વિના જે શબ્દો ન બોલી શકાય, તે શબ્દો કદી ન બોલવા. કોઈની નબળી વાત, કોઈની દુઃખતી નસ, કોઈનું મર્મસ્થાન એ કદી પણ બોલવાની વસ્તુ છે જ નહીં. એ તો ગળી જવાની વસ્તુ છે. કોઈને હલકા ચીતરીને ખરેખર તો આપણે જ હલકા બની જતાં હોઈએ છીએ.
Think before you speak. વિચારીને બોલવું. જ્યાં સુધી આપણે બોલીએ નહીં, ત્યાં સુધી આપણે માલિક હોઈએ છીએ અને શબ્દો ગુલામ હોય છે. એક વાર આપણે બોલી ગયા એટલે શબ્દો માલિક બની જાય છે અને આપણે ગુલામ થઈ જઈએ છીએ. શાણો માણસ હંમેશા બોલતા પહેલા વિચાર કરે છે, મૂર્ખ બોલ્યા પછી વિચાર કરે છે, કે ‘હું શું બોલ્યો ?’ વિચાર્યા વગર બોલવાનો સીધો અર્થ છે - નિશાન તાક્યા વિના તીર ચલાવી દેવું. Speak suitable to religion. આપણા ધર્મને શોભે તેવું બોલવું. ક્રોધમાં કે મજાક-મશ્કરીમાં કદી એવું ન બોલવું, જેનાથી આપણો ધર્મ લાજે. સમજુ ડ્રાઇવર વાંકા-ચૂકા રસ્તે હંમેશા કાર પરનો કેન્ટ્રોલ