________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
વીરમ.
द्रव्यसाहायकશ્રી કરછભુજ નિવાસી ખરતર ગમછીય શ્રાવક રા. અજમલ તેજશી તેમના સુપુત્ર હેમચંદ અજમલ તથા ભગવાનજી અજરામલ તથા વીકમશી અજરામ કે જેઓ ધર્મનિષ્ઠ હતાં, એટલું જ નહીં પણ તેઓએ પોતાના દેશમાં ઘા ધર્મને કાર્યો કરી પોતાની કીર્તિને ઉજવલ બનાવી હતી. અજરામલ તેજશી કચ્છમાં સારા આબરૂદાર વેપારી ગણતા હતા તેનું સરવે માન હેમચંદ અજમલને ઘટે છે અને પોતાની સાતીની પણ સારી સેવા બજાવી સારામાં સારી
ખ્યાતિ મેળવી હતી તથા વીકમશી અજરામલના સુપુત્ર વિરચંદ વીકમશી તેમના નાના ભાઈ દામજી વીકમશીના સ્મર અર્થે તેમના ભાઈ હાલ સા વેપારી હબીબ એન્ડ સન્સની કંપ ના કાર્ય કતાં ધણ લાયક સારા કામમાં મદદ કરવાવાલા શા. સિંગજીભાઈ વીકમીએ આ પુસ્તકમાં મદદ કરી છે.
પ્રકાશક,
. છે. ૧૨૩૧
*
નિ. સા. પ્રેસ.
4. $. ૧૧ ૬૭
For Private and Personal Use Only