________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
આ કૃતિના રચનાર સમયસુંદરજી જૈન શ્વેતામ્બર સંપ્રદાયના ખરતર માં એક પ્રસિદ્ધ વિદ્રાન થયા. તેમના વિશે મેં વિસ્તારથી લખ્યું છે. દીજૈ, સી, સંશોધક ખંડ ૨ અંક ૩-૪; આ, કામ, મો૭) અa ટુંકમાં કહેવાનું છે કે મારવાડના સાપોર ગામમાં પીરવાડ વણિક જ્ઞાતિમાં શા |
ઉપસીને ત્યાં લીલાદેવી તેમનો જન્મ થયો. જેમણે આચાર્ય અને ગચ્છનાયક્નાં પદ સ. ૧૬૧૨ માં પ્રાપ્ત કર્યો, એ જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે તેમને લવ | જીદીક્ષા આપી અને પોતાના પ્રથમ સ્વહસ્તદીશ્રિત શિષ્ય સકવચંદ્ર ઉપાધ્યાયના શિષ્યતરીકે રાખ્યા (સં. ૧૬૧૨ પછી તે સેં. ૧૬૧ પહેતાં. તેમના વિદ્યાગુરુ વચેક મહિમરાજ (પાછળથી થયેલા જિનસિંહસૂરિ) અને વાચક સમયરાજ હતા. (જુઓ તેમની અર્થ રત્નાવલીની પ્રશસ્તિ આય ૨૮:-|
श्रीजिनसिंह मुनीश्वा-वाचकवर समयराजगणिराजाम् । मछि बैकगुरुणामभुग्रहो मेडन विशेषः ॥ કિર્તા આ વૃત્તિનો પ્રારંમ દીક્ષાગુર અને જ્ઞાનગુરુ બંનેને પ્રણામ કરીને કરે છે].
તેમને તર્ક, ન્યાકરરા, સાહિત્ય, જ્યોતિષ અને આગમને અભ્યાસ થાણા કાળથી સતત શાહ રાખી તેના વિષે સંકતમાં પ્રથો અનેTI | ગુજરાતી ભાષામાં કાચો રૂાપ્રથમ પુસ્તક ભાવશતક સંસ્કૃતમાં સં. ૧૯૪૧ માં રચ્યુંતે વખતે તેમની વય ઓછામાં ઓછી સોલ વર્ષની | અને વધુમાં , ૨૧ વર્ષની ગણી શકાય, આ અને બીજા સાસ્કૃતમાં રચેલા ગંગોની સૂચિ આદિના નિવૈદનના પગ ૩ માં આપી છે. તેમાં સુધારી વધારો એ ફરવાનું રહે છે કે સામાચારીશતકનો પ્રારંભ સં૧૬૬૮ માં કરી સમાપ્તિ ને દશવિ સં. ૧૬૭૮ છે એટલે તે રચી પૂર્ણ કરવામાં ત્રણ વર્ષનો ગાળો ગયો. ત્યાં સંવત્ વિનાના જણાવેલ ચાર ગ્રંથો પૈકી ત્રછુના રસ્થા-સંવત્ મળે છેઃ-સામરવૃત્તિ (નામે મુખબોધિકા) સં. ૧૬૯૫ પાલણપુરમાં, દુરિયરયસગીર વૃત્તિ એટલે જિનવલભસૂરિકત વીરચરિત્રરતવ પર વૃત્તિ સં. ૧૬૮૪ લુણકર્ણસરમાં, અને આ કહેસૂત્રપરની કપલતા
નામની વૃત્તિને પ્રારંભ સં. ૧૬૮૪ માં લકર્ણસરમાં અને પૂર્ણ કર્યાનો સંવત્ ૧૬૮૫ રિણીમાં છે. રઘુવંટી સં. ૧૬૯૫ (જેસલ૦ સૂચી) દબદલે સં. ૧&૨ માં (નાહટા પ્રમાણે) થાઈ ત્યાં ઉમેરવાના ગ્રંથો એ છે કે-સંવતવાળા ગાથાલક્ષણ સં. ૧૬૭3 મેડામાં, ભક્તામરસુબોધિની 8
વૃત્તિ સં. ૧૬૮૭ પાટણ, તથા સંદેહદોલાવલી-પર્યાય સં. ૧૬૯૩ અમદાવાદમાં, અને સંવત્ વગરના સારસ્વતરહસ્ય, વિમલયમસ્તુતિવૃત્તિ, અ૫બહુગર્ભિતરતુ સ્વોપzટીકા, વાચ્ચદાલંકારવૃત્તિ અને પ્રશ્નોત્તરસારસંગેહ-પદવિચાર. (જીએ શ્રીનાહટાકૃત જિનચંદ્રસૂરિ મૃ. ૧૬-૧૭૧)
For Private and Personal Use Only