________________
હેત ધ્યાન
ચિત્ર : ૩૨ લાચ
દર છ મહિને હું મસ્તક અને દાઢીના વાળના મુનિએ પાસે લાચ કરાવુ છુ. લાચનું એ કષ્ટ ભલે ગમે તેટલુ તીણુ ગણાતુ હશે પણ મારા માટે તે અત્યન્ત આન ંદજનક ક્રિયા છે. જેની પ્રત્યેક ચપટીમાં અનતી કાણાવણાઓના ભુક્કા પ્યાલાઈ જતા હોય; જે વખતે નરકાદિ દુર્ગતિઓના તીવ્ર દુ:ખાનુ` રમરણ થતાં સૂક્ષ્મ પણ પાપ નહિ કરવાના દઢ મનારથા સેવાતા હોય; જે સમયે દેહાબ્યાસ કેટલા આછે થયા છે તેના આંક મળી જતા હોય; જેમાં જિનાજ્ઞાનુ અણિશુદ્ધ પાલન થતુ હોય એવા લેાચને કષ્ટ તેા કેમ મનાય રે! એ તેા મહોત્સવભૂત છે!
ગુર્વાજ્ઞાથી હું ભિક્ષા
ચિત્ર : ૩૩ ભિક્ષાટન નીકળું છું. બપોરના ધામધખતા કાળ હોય; પગ ચંપાતા હોય ત્યારે ‘ધર્મલાભ’ ‘ધ લાભ’ કહેતાં શ્રાવકાના કુળામાં હું પ્રવેશ કરું છું. હું અને મારા સોંઘાટક મુનિ બેતાલીસમાંથી એક પણ દોષ લાગી ન જાય તેની પૂરતી કાળજી રાખીએ છીએ. પુણ્યાત્માએ ભા૨ે ભક્તિભાવ દાખવીને અમને વહેારાવે છે ત્યારે અમે પણ સંયમબ ની મર્યાદાઓનું બરોબર પાલન કરીએ છીએ. આથી અનેક ભાવાત્માઓ ધર્મ પામી જાય છે.
૯૬
Scanned by CamScanner