________________
હિઅંહત સ્થાન ) ચિત્ર ૨૪ આનંદ પરાકાષ્ઠાનું દર્શક નૃત્ય
જેવું પરમાત્માએ મને સામાયિક વ્રત ઉશ્ચરાવ્યું કે તરત જ હું એ ઓધો લઈને ચતુર્મુખ ભગવાનની ચારે બાજુ નાચવા લાગ્યો. મારા આનંદની એ હેલિ હતી, મારી મસ્તીનું એ દિવ્યગાન હતું. - સહુ મારા આત્માનંદને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. છેવટે હું મુનિઓની પર્ષદામાં જઈને મુનિવેષમાં બેસી ગયે. વિભાગ : ૬ મુનિજીવનની વિવિધ ચર્ચાઓ
ચિત્રો ૨૫ થી ૩પ મુનિજીવનને એક કલાક, એક દિવસ એકેકે માસ જેમ જેમ પસાર થવા લાગ્યા તેમ તેમ ઉત્તરોત્તર દેવોના ય સુખને ટપી જાય તેવી ચિત્તની અપૂર્વ મસ્તીને મારો આત્મા અનુભવવા લાગ્યો. મારા જીવનની પ્રત્યેક ધર્મક્રિયામાં મને અનેરો આહલાદ આવતું હતું. એનું કારણ એ ક્રિયાઓમાં સર્વજીને સાચા આનંદની પ્રાપ્તિ અભિલાષા હતી: કોઈને ય લેશ પણ દુ:ખ ન આપવાની પૂર્ણ કાળજી હતી. આ રહી; તે મારી કેટલીક મુનિ-ચર્યા
-
-
-
-
-
-
Scanned by CamScanner