________________
4 અહિત દયાળ (| મારા મનમા ભાવે તો તે સર્વજ્ઞ પ્રભુ જાણે જ છે. જે મારામાં સાધુ થવાની પાત્રતા હોય તો તે કૃપાળુ મને બોલાવે અને તરત દીક્ષા આપે.” - જ્યાં હું આવો વિચાર કરું ત્યાં જ પરમાત્માએ મને હાથેથી સંજ્ઞા કરી કે, “વત્સ ! અહીં આવ આ જોઈને હું તો આનંદમાં અર્ધો ગાડો જ થઈ ગયે ! બારે પર્ષદા મારી સામે જોવા લાગી. અનેકોનાં મોંમાંથી શબ્દ નીકળી પડ્યા, “ધન્યવાદ ! કેવો પુણ્યશાળી! પ્રભુએ એને બોલાવ્યો!
એકદમ જલદી પરમાત્માની પાસે પહોંચી ગયા. વંદન કરી ત્યાં ઊભો રહ્યો.
ક્યાં એ ૫૦૦ વગેરે ધનુષ્યની કાયા ધરાવનાર મહાવિદેહના માન અને ક્યાં હું ભરત ક્ષેત્રને હા હાથની કાયાવાળો માનવી!
એમની વચમાં તો હું સાવ વામનજી જણાતો હતો! મને જોઈને કેટલાકને તો કુતૂહલ પણ પેદા થયું. પણ આ વામનજીનું પુન્યને ખરેખર વિરાટ હતું કે તેને ખુદ પરમાત્માએ બોલાવ્યો હતો. , ચિત્ર: ૨૩ સર્વવિરતિધર્મને સ્વીકાર
જ્ઞાનના બળથી સૌધર્મેન્દ્ર દેવાધિદેવના ભાવને જાણી લીધા હોય તેમ તરત જ તેણે પોતાની શક્તિથી સંયમધર્મના ઉપકરણોને રત્નજડિત સુવર્ણથાળ મેળવી
Scanned by CamScanner