________________
દિ રહેતા યાલ ! ભૂત ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ ! હું હારી ગયા, સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો...૨૩ અથવા નકામું આપ પાસે નાથ ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો મહારૂ શું માત્ર આ,
જ્યાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત કયાં?.૨૪ તાહરાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને ઈચ્છા ન લક્ષ્મી, આપો સમ્યગ્રરત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી..રપ વિભાગ : ૫ દેશનાશ્રવણ અને દીક્ષા
ચિત્રો: ૧૮ થી ૨૩
ઇન્દ્રની વિનંતીથી પરમાત્માની દેશના ચિત્ર : ૧૮
થોડીક પળે વીતી ત્યાં સૌધર્મેન્દ્ર ઊભા થયા. દેવધિદેવની નજીક આવ્યા. તેમણે બે હાથ જોડીને, માથું નમાવીને પરમાત્માને વિનંતી કતી, “હે અપારણારણ ત્રિલોકગુરૂ ! તારક દેવાધિદેવ!મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત કષાય અને અશુભ યોગોને આધીન થઈને જગતના
Scanned by CamScanner