________________
ઓહ ટા
તે પણ ગયાં પરમાદના વરાથી પ્રભુ કહું છું ખરુ, કોની કને કિરતાર ! આ પાકાર હું જઈ ને કરુ !....૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા. ને ધર્મના ઉપદેશ રંજન લાકને કરવા કર્યા; વિદ્યા ભણ્યા હું યાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈ ને બહારથી દાંભિક અંદરથી રહુ...... મેં સુખને મેથ્યુ કર્યું... દોષા પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઈ ને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંની નઠારું પર તણું, હે નાથ મારુ ગુ થશે ચાલાક થઈ ચૂકયા ઘણું..૧૦ કરે કાળને કતલ પીડા કામની બિહામણી; એ વિષયમાં બની અંધ હું... વિડંબના પામ્યા ઘણી, તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધા અન્ય મંત્રો ાણીને, કુરશાસ્ત્રનાં વાકયા વડે હણી આગમાની વાણીને; કુંદેવની સંગત થકી કર્યા નકામાં આચર્યા, મતિભ્રમ થકી રત્ને ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યાં....૧૨ આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મુધીયે હૃદયમાં ધ્યાયા મદનના આ ચાપને,
ર
Scanned by CamScanner