________________
હા.. પરમપિતાએ જ મને આત્મસાક્ષાત્કાર કરાવ્યો. હા...મારી પ્રાર્થના ફળી.
વિભાગ બે: હાદિદહન ચિત્ર : ૬ મેરના સિંહાસને અવસ્થા - અસંખ્ય દ્વીપ અને સમુદ્રો જેવડે એક જ વિરાટ ક્ષીરસમુદ્ર છે. તે દૂધ જેવો ઘેળો છે. તેનું પાણી દૂધ જેવું છે. તેમાં પાણી ઊછળી રહ્યું છે.
આવા ક્ષીરસમુદ્રમાં એક હજાર દળ (પાંદડાં)નું લીલા રંગનું વિરાટ કમળ છે. તેની કર્ણકામાં એક લાખ યોજન ઊંચો એવો મેરુ દેખાય છે. આ મેરુના ટોચ ભાગ ઉપર સફેદ રંગની સફટિકની વિરાટ શીલા છે. તેની ઉપર સ્ફટિકનું સફેદ અનુપમસિંહાસન ઉપર હું [મારે આત્મા બેઠો છે.
મારા નાભિમાં આઠ પાંદડાનું એક કમળ છે. આ કમળના બધા પાંદડા કરમાઈ ગયા હોય તે રીતે નીચા નમી ગયા છે. જાણે કે ખરી પડવાની તૈયારીમાં ન હોય! આ ઊંધા વળી ગએલા આઠ પાંદડાની નીચે માઁ લખેલું છે.
ચિત્રઃ ૭ દેહાદિ દહન એ ની ઉપર આલેખેલા રેફમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તે અગ્નિની જવાળાઓ વધતી જતી ઠેઠ નીચે-મારા
Scanned by CamScanner