________________
[ G)
રહત દયાળ (
GST !
વિભાગ-૧ ભુમિકા માનસ ચિત્રો ૧ થી ૫
ॐ ही अहं प्रसोद भगवन् मयि ! ચિત્ર: ૧ પરમાત્માનું પ્રગટીકરણ
આ મ–પાઠ કરતાં જ મારા આત્માની સામે દિવ્યતેજનું વર્તુળ થાય છે, તે ધીમે ધીમે જામતું જાય છે અને પછી તેમાંથી એક આકૃતિ પ્રગટ થાય છે અને તે તેજ વર્તુળ વિલય પામતું પામતું તે જ આકૃતિના મુળની પાછળ ગોળાકારે સ્થિર થઈ જાય છે.
આ આકૃતિ તે બીજું કોઈ નથી, પરન્તુ સાક્ષાત પરમાત્મા મહાવીરદેવ છે.
તેઓ હવે મારી સામે ઊભા છે, અત્યન્ત પ્રસન્ન તેમની મુખાકૃતિ છે. ગુલાબી રંગની અને સાત હાથની તેમની કાયા છે. તેઓ મારી સામે મને આશીર્વાદ આપતાં હોય તે રીતે હાથ રાખીને ઊભા છે.
ચિત્ર : ૨ મહાકરણાની વર્ષા '
એ પરમપિતા પરમાત્માની સામે મારો આત્મા ઊભો છે. એમના કરતાં મારી કાયા ઠીક ઠીક નાની છે. હું આનંદવિભોર બનીને પરમાત્માની સામે જોયા કરું છું ત્યાં પરમાત્માની આંખોમાંથી મારી ઉપર કરુણુ વરસવા લાગી. દૂધના જેવી જ સફેદ એ ધાર મારા શરીરના બધા
૬૪
Scanned by CamScanner