________________
(
) અરહંત દયાળ (0)
આપણું રક્ષક અને ઉદ્ધારક તરીકે આપણે સમજીને જીવીએ અને ચાલીએ તે એ જ રૂપે આપણું ત્રાણુ અને આપણે ઉદ્ધાર થાય છે. સ્થૂલને જેટલું Real (વાસ્તવિક) પદાર્થ આપણે માનીએ છીએ, તેટલે જ (બને તે સ્થૂલ કરતાં પણ વધારે, ન બને તે સ્કૂલ જેટલે તે ખરે જ) Real આપણે Ideal ને અનુભવ જોઈશે. આ વિષય માનવાને Believing ...નહીં, પણ ખરેખર yealing (દુઃખ) અનુભવવાને છે.
આપણે અરિહંત પરમાત્માનું વિવેચન સાયન્સ–પદાર્થવિજ્ઞાનની પદ્ધતિએ કરીએ છીએ એટલે કેવલજ્ઞાન પછી ભગવાનમાં કરુણા આદિ કશું નહીં. મોક્ષમાં ગયા પછી પણ પણ કંઈ જ કરવાનું નહીં. એ નિરંજન-નિરાકાર છે. આવા આવા વિચારે અને સંસ્કારોથી આપણી ઉપાસનામાં પ્રાણ પુરાતે નથી.
Historical Reality ........2492d aga oyd 8. Historyal સંબંધ પણ ઉપાસના પૂરતું છે. ઉપાસનામાર્ગ આખો Ideal Reality સાથે સંકળાયેલ છે. Historyને મુખ્ય સંબંધ હંમેશાં spael and time સાથે રહે છે. ઉપાસનામાં spael-timeને ઉલ્લેખ કરવા પૂરતાં ગૌણ છે. મુખ્ય સંબંધ ગુણ અને તેમાં ઓતપ્રોત થવું-વત્વ છેડીને શરણે જવું એની સાથે છે. સામાન્ય પ્રકૃતિ ભૂલાવલંબી હોવાથી સ્કૂલ દ્વારા જ સમજાવાય છે. સ્કૂલના જ અવલંબનને આપણે ચાલી શકીએ છીએ. ખરેખર તે આપણે સર્વ Ideal Realityની જ ઉપાસના કરીએ છીએ. ક્ષેત્રવારે જ સરિઝનર્ણતઃ સમુviews
પરંતુ તેમાં બાહ્ય પદાર્થોના ઈષ્ટ ગુણેને આરોપ કરીએ છીએ. આપણે બાહ્ય પરમાત્માને-અરિહંતદેવને સાયન્સ દ્રષ્ટિથી નિષ્ક્રિય માન્ય છે. એટલે Ideal અરિહંતદેવને આપણે સક્રિય માની શકતા જ નથી. તેથી આપણું ઉપાસના પ્રભુને શરણ્ય માનવા છતાં અશરણ્ય રહે છે,
૨૫
Scanned by CamScanner