________________
હરહંત યાન (G|
ધાતા, ધ્યેય અને ધ્યાનની એકતા રૂપ સમાપત્તિ સિદ્ધ થતાં પરમાત્મદર્શન થાય છે.
હે...પરમકgવષી પ્રભ...! મારી આજ આંતરિક નમ્ર વિનંતી છે કે આપ મારા મને મંદિરમાં ધ્યેય રૂપે સદા નિવાસ કરજે. જ્યાં સુધી આપની સાથે અભેદપણે મળીને આપ જે ન બનું, ત્યાં સુધી મારે, માત્ર આપના જ ચરણકમળને આધાર છે.
આ દુષમકાળમાં જિનાગમ અને જિનપડિમાજ પરમ આલંબનરૂપ છે. તેની આરાધના ઉપાસનાથી જ આત્માના શુદ્ધ સ્વભાવની સાચી ઓળખાણ થતાં તેમાં સતત રમણ કરવાની કળા પ્રાપ્ત થાય છે..
canned by CamScanner