________________
ti | અહંત દયાળ (0)
ત્યારે નિર્મળ અરીસામાં ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ પડવાથી જેમ સમગ્ર ગૃહખંડ તે પ્રતિબિંબના પ્રકાશથી ઝળહળી ઊઠે છે, તેવી રીતે નિર્મળ રત્ન જેવા સાધકના અંતઃકરણમાં અનંતસિદ્ધ ભગવંતના
તિઃ પુજનું પ્રતિબિંબ પડે છે અને સાધકનું હૃદય-મંદિર તે પ્રકાશથી ઝલહળી ઊઠે છે.
ઘનઘોર મેઘ ઘટાઓથી આચ્છાદિત થયેલ સૂર્ય દેખાતો નથી તેટલા માત્રથી તેને અભાવ માનવામાં આવતું નથી.
સિદ્ધના અરૂપી જ્ઞાનપ્રકાશને અનુભવ અભવ્ય, દુર્ભાગ્ય કે મિથ્યાદષ્ટિને થઈ શકતું નથી, તે પણ સમ્યગ્ર દષ્ટિ આત્માને અવશ્ય થાય છે.
દિવ્ય દૃષ્ટિનું વરૂ૫ સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વે પ્રત્યેક આત્મા ત્રણે કરણ કરે છે (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ કરણ)
કરણ એટલે આત્માનાં વિશુદ્ધ પરિણામ, તેના દ્વારા મેહાન્ધકારને નાશ થતાં નિર્મળ હદયમંદિરમાં સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે. અહી “કરણ” એટલે દિવ્ય-દષ્ટિ સમજવી. જિનાગમાં
“પુષિત તોડીરાવિશુતિ,
- પુષિા અમારિ સાક્ષાત્ | भानुदेवीयानपि दर्पणेऽशु सङ्गान्न
ફિ વોતરે કાત્તા /રૂ
(સાધારણ જિન સ્તવ શ્રી કુમારપાલ ભુપાલ કૃત) ૩ દિવ્યદષ્ટિઃ ચરમાવતે હે ચરમ કરણ તથા રે,
ભવ પરિણતિ પરિપાક, દેષ ટળે, વળી દષ્ટિ ખૂલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાકોડા .
(સંભવજિન સ્તવ આનંદઘનજી)
Scanned by CamScanner