________________
(પ) આંહનદયાળ
1
( 2
)..
શુદ્ધ આત્મતત્વ હંમેશાં પોતાના સ્વભાવથી જ શુદ્ધીકરણનું કાર્ય કરે છે, તેથી તે જ પુનઃસ્મરણીય છે, રેય છે, શ્રદ્ધેય છે, સર્વ ભાવથી શરણ્ય છે, શરણ લેવા લાયક છે.
જ્યાં સુધી સ્વત–પોતે કરેલા દુષ્કૃતની ગહ થતી નથી, એક નાનું પણ દુષ્કૃતગહના વિષય વિનાનું રહે છે, ત્યાં સુધી સ્વપક્ષપાતરૂપી રાગદેષને વિકાર વિદ્યમાન છે એમ સમજવું. ગહના સ્થાને અનુમોદના હોવાથી તે મિસ્યા છે, તેથી વાસ્તવિક અનુમોદનાનું સ્થાન જે પર સુકૃત તેની અનમેદના પણ સાચી થતી નથી.
પરકૃત અલ્પ પણ સુકૃતનું અનુદન બાકી રહી જાય છે, ત્યાં સુધી અનુમોદનના સ્થાને અનુમોદનાના બદલે ઉપેક્ષા કાયમ રહે છે અને તે ઉપેક્ષા પણ એક પ્રકારની ગહ જ બને છે. સુકૃતની ગહ અને દુષ્કૃતનું અનુદન થેડે અંશે પણ વિદ્યમાન હોય, ત્યાં સુધી સાચું શરણ પ્રાપ્ત થતું નથી. દુષ્કૃતનું અનુમોદન રાગરૂપ છે અને સુકૃતનું ગéણ દેષરૂપ છે. તેના પાયામાં મોહ યા અજ્ઞાન યા મિથ્યાજ્ઞાન રહેલું છે. - એ મિયાજ્ઞાનરૂપી મોહનીય કર્મની સત્તામાં અરિહંતાદિનું શુદ્ધ આત્મસ્વરૂપ એળખાતું નથી, કેમ કે તે રાગદ્વેષરહિત છે.
વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ રાગદ્વેષરહિત શુદ્ધ સ્વરૂપની સાચી ઓળખાણ થવા માટે દુષ્કૃતગહ અને સુકૃતાનુદને સવશે શુદ્ધ થવું જોઈએ. એ થાય ત્યારે જ રાગદ્વેષરહિત અવસ્થાવાનની સાચી શરણાગતિ પ્રાપ્ત થઈ શકે છે અને એ શરણાગતિ પ્રાપ્ત થાય તે જ ભવને અંત આવી શકે છે.
ભવને અંત લાવવા માટે રાગષરહિત વીતરાગ અવસ્થાની
Scanned by CamScanner