________________ ( ક્ષમાપના ) દેવા દેવાર્શનાર્થ યે, પૂરાહૂતાઋતુવિધાઃ | તે વિધાયાહતાં પૂજાં, યાન્ત સર્વે યથાગતમ્ // 3ૐ આજ્ઞાહીન, ક્રિયાહીન, મંત્રહીન ચ યસ્કૃતમ્ | તત્ સર્વ કૃપયા દેવ ! ક્ષમસ્વ પરમેશ્વર ! / 1 // 38 આહ્વાન નૈવ જાનામિ, ન જાનામિ વિસર્જન ! પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર ! / 2 / ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિદનવલ્લયઃ | મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે || સર્વ મંગલ - માંગલ્ય, સર્વકલ્યાણકારણે | પ્રધાન સર્વધર્માણામ્, જૈન જયતિ શાસનમ્ | પછી ચોખાથી વધાવવા. ઈચ્છામિ ખમા) અવિધિ આશાતનાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. દ્વિપસાગરપ્રજ્ઞતિશાસ્ત્ર કહે છે કે : સમુદ્રમાં ભ્રમણ કરી રહેલા માછલાઓની નજરમાં ક્યારેક જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આકારનું માછલું પણ નજરે ચડી જાય છે. આવી જિનેશ્વર સમાન આકૃતિ ધરાવતા માછલાને જોઈને અનેક માછલા જાતિસ્મરણ જ્ઞાન પામે છે. સમ્યકત્વને પામે છે. શ્રાવકધર્મને સ્વીકારે છે. 12 વ્રતોને ગ્રહણ કરે છે. અને સમાધિ સાથે સ્વર્ગવાસ પામી આઠમા દેવલોકમાં જાય છે. શિલ્પ-વિધિ (60) હેમકલિકા - 1