________________
મેરો મન તુમ સાથે લીનો, મીન વસે યું જલમેં હો જિન.
તું મેરા મનમેં... ૪ જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર ! દીઠોજી દેવ સકલમેં હો જિનજી.
તું મેરા મનમેં... ૫ આ અથવા જે મૂળનાયક ભગવાન હોય તેમનું સ્તવન કહી જયવીયરાય આખા કહેવા. પછી ઉભા થઈ અરિહંત ચેઈઆણં, અશ્વત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો. પછી થોય કહેવી.
શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે; સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવની તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન-ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે. ૧
ઈચ્છામિ ખમા) આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી; નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી પરમ આનંદકારી; પાયો તુમ દર્શ નાશે ભવભયભ્રમણા, નાથ ! સર્વે અમારી. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી.
સાધુ-સાધ્વીને દીક્ષા અવસરે ઓઘો પૂર્વ અથવા ઉત્તર સન્મુખ ઊભા રાખીને આપવો (કેમકે આ બે દિશામાં વધુ મંદિરો આવેલાં છે.) અથવા જે દિશામાં જિનચૈત્ય રહા હોય તે દિશામાં રહીને દીક્ષા આપવી કે લેવી જોઈએ.
- શ્રી સ્થાનાંગ સૂત્રા
શ્રી અઢાર અભિષેક વિધાના
(૫૯)
શિલ્પ-વિધિ