________________
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર, ફળ માંગુ પ્રભુ આગળ, તાર-તાર મુજ તાર //
દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર //
(૭) નૈવેધ પૂજા (થાળીમાં સાકર, પતાસા, સાટા, ઘેબર, પેંડા, બરફી, મૈસુર વગેરે
અલગ-અલગ મિઠાઈ લઈ નૈવૈદ્ય પૂજા સાથિયા ઉપર કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈય અનંત,
દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્રઃ ૐ દૈ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નમ્ન-નર-મૃત્યુનિવરિય શ્રીમત્તે जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा ॥
(૮) ફળ પૂજા (બદામ, સોપારી, શ્રીફળ, સફરજન, દાડમ, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, અનાનસ
આદિ ફળોથી સિદ્ધશિલા ઉપર ફળ પૂજા કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ,
પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવ ફળ-ત્યાગ. મંત્રઃ ૐ શ્ર પરમપુરુષાથ પરમેશ્વરાય ન-નર-મૃત્યુનિવરિય શ્રીમતે जिनेन्द्राय फलं यजामहे स्वाहा ॥
જિનપ્રતિમાના પૂજન, વંદન અને દર્શનથી ઋષિહત્યાદિ જેવા ઘોર પાપો
પણ ભાવવશાત ધોવાઈને સાફ થઈ જાય છે.
શિલ્પ-વિધિ
(૫૦)
હેમકલિકા - ૧