________________
ધ્યાનઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ, મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરુપ. મંત્ર : ૐ હૂ શ્ર પ૨૫પુરુષાય પરેશ્વરાય -નીमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय धूपं यजामहे स्वाहा ॥
(૫) દીપક પૂજા (હાથમાં દીપક લઈને ઉભા રહેવું.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક,
ભાવ પ્રદીપ પ્રગટ હુયે, ભાસિત લોકાલોક. મંત્ર : ૐ ક્રૂ શ્ર પરHપુરુષાય પરમેશ્વરાય નન્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय दीपकं यजामहे स्वाहा ॥
(૬) અક્ષતપૂજા (હાથમાં અક્ષતની થાળી લઈને ઉભા રહેવું.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ,
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ. મંત્ર : ૐ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નન્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय अक्षतं यजामहे स्वाहा ॥
(સાથીયો અને સિદ્ધશિલા બનાવતા બોલવાના દુહા) ચિહુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિસું કાળ // સાંસારિક ફળ માંગીને, રખડ્યો બહુ સંસાર, અષ્ટ કરમ નિવારવા, માંગુ મોક્ષ ફળ સાર //
શ્રી અઢાર અભિષેક વિધાના
(૪૯)
શિલ્પ-વિધિ