________________
( લુણ ઉતારણ (અષ્ટપ્રકારી પૂજા બાદ લૂણ ઉતારીને આરતિ અને મંગળ દીવો કરવો.) લૂણ ઉતારવા માટે દ્રવ્ય : માટી, આખું મીઠું, દશાંગ ધૂપનો ભૂકો. નોંધ : આરતિ-મંગળદીવાને કંકુનું તિલક કરીને લૂણ વિધિ કરવી. લૂણ ઉતારતી વખતે બોલવાના દુહા : માટી-મીઠું હથેળીમાં લઈ આરતી મંગળદીવા ઉપર ફેરવી બંને દ્રવ્યો પાણી ભરેલી વાટકીમાં નાખવાં. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
લૂણ ઉતારો જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે. લૂણ ||૧
જિન જિમ તડ તડ લૂણ જ ફુટે,
તિમતિમ અશુભ કર્મબંધ તુટે. લૂણ રા. (માટી-મીઠું ઉપર પ્રમાણે પેટાવેલ ધૂપ પર ફેરવી ધૂપ-પાણીમાં (અગ્નિમાં) નાખવાં.)
નયન સલૂણા શ્રી જિનજીના, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ lal
રૂપ સલુણું જિનજીનું દિસે,
લાક્યું લૂણ તે જલમાં પેસે. લૂણ ૪ll ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ પખવીએ લૂણ ઉદારા. લૂણ૦ પી.
જે જિન ઉપર ધૂમણો પ્રાણી,
તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ દી (દશાંગધૂપનો ભુક્કો ઉપર પ્રમાણે ફેરવી ધૂપ-પાણીમાં (અગ્નિમાં) નાંખવું.)
અગર કૃષ્ણાગરું, કુંદરુ સુગંધે .
ધૂપ કરી જે વિવિધ પ્રબંધે. લૂણo llll. (શ્લોકો બોલાય પછી પાણીમાં અને ધૂપમાં દ્રવ્યો નાંખવા.)
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૧)
શિલ્પ-વિધિ