________________
| ૐ હ્રીં શ્રીં અહં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-હેમચંદ્ર-જયસુંદર-કલ્યાણબોધિસૂરિ ગુરુભ્યો નમઃ ||
( હેમકલિકા - ૧ )
(શ્રી અઢાર અભિષેક વિધાન
-- કૃપાવૃષ્ટિ :પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર સમર્થ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ ભવોદધિતારક વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્ય ભગવંત
શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
-: પ્રભુનો પરમરસ :મારા પ્રભુના સંઘની સર્વતોમુખી ઉન્નતિ હો ! મારા પ્રભુના સંઘમાં સર્વત્ર સુખ ને શાંતિ હો ! મારા પ્રભુની ભક્તિ કાજે વર્ણવું અભિષેકને; મારા પ્રભુ ! દેજો મને પ્રભુભક્તિ-શુદ્ધિ-સિદ્ધિને.
-: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
શ્રી અઢાર અભિષેક વિધાના
(1)
શિલ્પ-વિધિ