________________
ગ્રંથ નામ
: શ્રી અઢાર અભિષેક વિધાન (હેમકલિકા - ૧)
ગ્રંથવિષય
: ૨૩ પ્રાચીન હસ્તાદર્શ આધારે સંપાદિત શાસ્ત્રશુદ્ધ... વિધિશુદ્ધ...
ભાવશુદ્ધ... ભક્તિસભર પવિત્ર અનુષ્ઠાન.
સંપાદન : પ.પૂ.મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૭૧ ૦ ઈ.સ. ૨૦૧૫ • પ્રતિ : ૧૦૦૦
કિંમત : રૂા. ૨૦૦/પ્રકાશન નિમિત્ત : પૂજ્યપાદ અનંતોપકારી ભવોદધિતારક વૈરાગ્યદેશનાદક્ષ
ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ૬૪મો દીક્ષા દિન (સં. ૨૦૭૧, જેઠ સુદ - ૫)
પ્રાપ્તિસ્થાન :
• શ્રી અક્ષયભાઈ શાહ : ૫૦૬, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસર સામે,
સર્વોદયનગર, મુલુંડ (પ.), મુંબઈ - ૪૦૦૦૮૦. મો.: ૯૫૯૪૫૫૫૫૦૫, E-mail : jinshasan108@gmail.com
શ્રી બિજુલભાઈ શાહ : ૪, આનંદકુંજ એપાર્ટમેન્ટ, કોઠારી ટાવર સામે, સાબરમતી, અમદાવાદ - ૩૮૦ ૦૦૫. મો.: ૯૪૨૭૭૧૧૨૦૯, ૮૪૯૦૮૨૧૫૪૬
કાયમી સંપર્ક : • શિલ્પવિધિ - ૧૧, બોમ્બે માર્કેટ, રેલ્વપુરા,
અમદાવાદ - ૩૮૦ ૦૦૨. મો.: ૯૪૨૬૫૮૫૯૦૪ E-mail : shilp.vidhi@gmail.com, ahoshrut.bs@gmail.com
Website
: www.shilpvidhi.org
અક્ષરાંકન
: ડ્રીમ પ્રિન્ટર્સ
સાબરમતી, અમદાવાદ. મો. ૯૯૯૮૮૦૦૨૩૩
(C) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957 http://copyright.govt.in/documents/copyright rules 195
શિલ્પ-વિધિ
(2)
હેમકલિકા - ૧