SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પરંપરા અને પ્રગતિ પક્ષને પાંચ લાખ રૂપિયા આપ્યા. ૧૯૨૪, સપ્ટેબર : કસ્તૂરભાઈએ કાપડ પરની આબકારી જકાત રદ કરવા અંગે વડી ધારાસભામાં ઠરાવ મૂક્યો. ૧૯૨૪ : શાંતિનિકેતન માટે ફાળો ઉઘરાવી આપ્યો. ૧૯૨૫ : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ યોજેલ વિચારસંમેલનના પ્રમુખપદે. ૧૯૨૫, ડિસેંબર, ૧ : વાઇસરૉયે આબકારી જકાત રદ કરતો વટહુકમ બહાર પાડ્યો.. ૧૯૨૬, મા : વડી ધારાસભામાં આબકારી જકાત રદ કરતો ધારો પસાર થયો. ૧૯૨૬ : સવાયા સ્વરાજિસ્ટ' તરીકે મોતીલાલ નેહરુએ કસ્તૂરભાઈને ઓળખાવ્યા. ૧૯૨૬, જૂન, ૨૬ : પ્રથમ ટેરિફ કમિશનની નિમણૂક. ૧૯૨૬ : અમદાવાદ મિલમાલિક મંડળ વતી પ્રથમ ટેરિફ કમિશન સમક્ષ - જુબાની. ૧૯૨૫-૧૯૨૭ : મુંબઈમાં વારંવાર પડેલી મિલ હડતાલ. ૧૯૨૬ : આણંદજી કલ્યાણજીની પેઢીના કસ્તૂરભાઈ પ્રમુખ બન્યા. શત્રુંજય યાત્રાવેરાનું પ્રકરણ. ૧૯૨૬ : પિતાની સ્મૃતિમાં ત્રણ ભાઈઓએ રૂપિયા છ લાખનું ટ્રસ્ટ કર્યું. ૧૯૨૭, જુલાઈ : ગુજરાતમાં રેલસંકટ, કસ્તૂરભાઈએ કરેલું રાહતકાર્ય. ૧૯૨૭ : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કસ્તૂરભાઈ સરકારનિયુક્ત સભ્ય. ૧૯૨૮ : કસ્તૂરભાઈનું અ. મ્યુ.ના સભ્યપદેથી રાજીનામું. ૧૯૨૮ : સરદારનું અ. મ્યુ.ના પ્રમુખપદેથી રાજીનામું. ૧૯૨૮: સ્વદેશી સભાની સ્થાપના અને કામગીરી. ગ્રેસ સાથેની નિષ્ફળ - વાટાઘાટો. ૧૯૨૮, મે, ૧ : રાયપુર મિલમાં ગાંધીજીને હસ્તે કેસનું ઉદ્ઘાટન. ૧૯૨૮: મજૂરોની વેતનવધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસના - પંચનો ચુકાદો. ૧૯૨૮ : યુરોપની બીજી મુસાફરી. શારદાબહેનની માંદગી. ૧૯૨૮ : સાસુની માંદગી. નાસિકની મુસાફરી. અકસ્માત. બચાવ.. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy