________________
૭૪
अक्षरमाळा. ભજે ભવાને પામર કોય, સાચું જુઠું ન લડે સે. ૨૦ ભલ ભકતે કરે ઉપાસ, તે જોઈ દેવ કરે બહુ હાસ પ્રભાવિન અન્ય ભજે છે જેહ, દેના પશુ જાણે તેહ. ૨૧ જાણિ શકે નહિ પ્રભુ મહિમાય, તે નરને પામર કહેવાય; વિશ્વ રચે જે ઈચ્છાવડે, એવા પ્રભુ વિરલાને જડે. ૨૨ અને કેય નાસ્તિક નર એમ, જાર વિષે અંગારે જેમ; નાસ્તિક વચન સુણે જે નરે, જડે ન મારગ તેને ખરે. ૨૩ ભરમાવ્યા જે જન ભરમાય, નહિ કલ્યાણ તેમનું થાય; પૂર્વ પુણ્ય જેમને હાય, સાચા ગુરૂ પામે જન સોય. ૨૪ તારણ તરણુ નાવસમ તેહ, સાચે પ્રભુ દેખાડે એહ - વેદ ભણેલ વિપ્ર જે હેય, કહે છેટમ તારે ગુરૂ સય. ૨૫
માવતર વિષે ષષા પુરૂષ પ્રકૃતી કહેવાય, તેના ઉપજે ઘાટ સકાય; એ બેને કર્તા પરમેશ, સચિદ આનંદરૂપ ગુણેશ. પ્રથમ કે કેટિ બ્રહ્માંડ, તેમાં પ્રાણિમાત્રના પિંડ એક પુરૂષને બીજી નારી, તેની જેડ બનાવી સારી. ૨ એક એકથી ઉત્પન્ન થાય, ખેલ અખંડિત રચે અકાય; પ્રભુનું આદિ પુરૂષ છે નામ, પ્રજા તેહની લોક તમામ. વેદતણે છે કર્તા એહ, માટે આદિ ગુરૂ છે તેહ, ખટ ભગ છે માટે ભગવંત, સેવે વેદ ઉપાસક સંત.. યશ ઐશ્વર્ય ધમ ને રમા, જ્ઞાન વિરાગ પટ ભગ અનુકમાં જગ રચવાને ઈરછા કરી, પ્રભએ નારાયણ તનુ ધરી. ' વળતી બ્રહ્માદિકને કર્યો, અનેક સદગુણ તેમાં ધયો;
સવા થાય, સગુણ ઉપાસન તેને કહેવાય.
એ દેવેની સેવા થાય, સગુણ ઉપાસન
Scanned by CamScanner