________________
भवतरण विषे.
૭૫
૧૦
પહિલ સગુણ ઉપાસન કરે, વળતી નિર્ગુણમાં ચિત્ત ધરે; સગુણ ઉપાસનના મહિમાય, ચિત્તશુદ્ધિ બહુ એથી થાય. ૭ ઉપાસના નિર્ગુણુની જેહ, મેાક્ષતનું કારણ છે એહ; સહુથી પ્રિય પ્રભુજીને કરે, તે નર ભવસાગરને તરે. પહિલું પ્રિય તે ધન કહેવાય, જે માટે બહુ કામ કરાય; ધનથી સુત નારી પ્રિય કરે, તે માટે બહુ ધન વાવરે. સુત નારીથી પ્રિય નિજ દેહ, તે જાતાં ન જવા દે તે; મળતાં દાવાનળમાં હાય, તેમાં ખીજા પડે ન કાય. તનુથી ઇંદ્રિયસુખ પ્રિય કહે, તે માટે દેહે દુખ સહે; તપ કરી કાયા શોષણ કરે, સ્વર્ગ ભાગ ઇચ્છા મન ધરે. ૧૧ પ્રિય ઇંદ્રિયથી આત્મા એક, જીતે ઇંદ્રિય કરી વિવેક, આત્માને તારે જન કાય, ઇંદ્રિયને જીતે જન સાય. આત્માનુ સુખ કહે અખ’ડ, શાકાદિકથી થાય ન ખડે; પ્રભુને આત્માથી પ્રિય કરે, તે જન તેની ભક્તિ ધરે. દૃષ્ટ પદારથનુ' નહિ ભાન, ભાવે આરાધે ભગવાન; જેનુ' મન પ્રભુજીમાં વસ્તુ, માગે નહિ પ્રભુ પાસે કશું, નક્રિયા અર્ણવ મળવા જાય, એમ ભક્ત પ્રભુ સન્મુખ થાય; ઉદ્ધારે આત્માને તેહ, પુનઃ ભવમાં ન ધરે દેહ. જે આત્મા ઉદ્ધારે નહીં, આત્મઘાતિ તે જાણા સહી; નિર્જન જળમાં ખુડે જાણુ, તેને તારી શકશે કાણુ, આપતણા તારક છે આપ, અન્યથકી ન ટળે પરિતાપ; તરવાનાં સાધન ો કરે, તા તે ભવસાગરને તરે. જનકાદિક વેત્તા જન થયા, તે ભવસાગરને તરિ ગયા; પુણ્યતણું સાધન સતકર્મ, પાપતણું તા કહે વિકર્મ. સત્કર્મે જન સુખિયા થાય, પાપ કરે તે બહુ પીડાય;
૧૪
૧૫
૧૨
૧૩
૨
૧૭
૧૨
Scanned by CamScanner