________________
e
मुमुक्षु विषे.
ફ્રાય પનતણે અર્થે ભજે, મળે ધન પછી ભક્તિ તજે, ટાય ધનપતી હાયે ઘણા, તાય ભક્ત અને પ્રભુ તણા. કેય ધનને વિષય સુખમાંય, ભજે તૃપ્ત થયેલા ત્યાંય; માત્માનું કલ્યાણુંજ ચાય, સુકૃત કરે ઈશણુ ગાય. પ્રભુને કરે સમર્પણ સાય, ફળ આશા નવ રાખે કાય; રાજ ત્રિલેાકીનુ કે કોય, તેની ઈચ્છા ધરે ન તાય. મુમુક્ષુ છે એવાનું નામ, માત્મારામ પૂર્ણ મનકામ; પૈં પ્રભુને સુકૃત સત્તા, પુનર્જન્મ પામે નહિ કદા. સુખની તૃષ્ણા જે જન ધરે, વારવાર તે જન અવતરે, ઈશ આપવાનું કહે કાંય, ઇચ્છા નહિ તેની મનમાંય. પ્રભુજી ભક્તતણા પ્રતિપાળ, સર્વ ઠામ રાખે સભાળ; પ્રભુને કહે છે રમાનિવાસ, સર્વ લક્ષ્મિા તેની પાસ. વસે ભક્ત તણા ઉરમાંય, સર્વ લક્ષ્મિય આવે ત્યાંય; ચાગ ક્ષેમ ભક્તનુ સાચા ભક્ત બ્રહ્માના હાય, માગે નહિ તે મુખથી સાય; ભક્તિ કરી સુખ માગે જેહ, માગણુ ભક્ત જાણવા તેહ. ૧૫ નશ્વર વિશ્વપદારથ ચાય, પરાભક્તિ ચિંતામણિ જાય; કરે શક્તિ જે સુખને માટે, પારસ ખુવે ફાડીને સાથે કાચા ભક્ત સ્વારથી જેહ, ભજે સ્વારથ માટે જન તેહ; સ્વારથ પાતાના એ સરે, પછી મૂઢ પ્રભુને વીસરે. કાઢ કાય ભક્તના વેશ, ભક્તિ નહિ અંતરમાં લેશ; લડે નહિ પ્રભુના મહિમાય, રાસતણાં કીર્ત્તનિયાં ગાય. પારખે નડી જાડ ને સાચ, રત્ન ગમાવી સ’ધરે કાચ; વિરચે કાય પથેનાં ધામ, માળામાં લે તેનુ નામ. રાય ડાટી ઘાલેલાં પ્રેત, પ્રભુ જાણી પૂજે ધરિ હેત;
૧૪
કોયલા કરે છે ઈશ્વર તેહ.
૧૬.
૧૭
૧૮
૧૦
૧૧
૧૨
૧૩
Scanned by CamScanner