________________
બાદ બો પણ સામે ભવપંથ, સુણે નહિ ઉપનિષદ ગ્રંથ; ; ધના, મતમાં પાયે જાય, વિર ખાઈને આપ વવાય. ૧૯ પત્તા પ્રભુને ન કહે પંથ, જુગતી જે બાંધે ગ્રંથ પ્રભને વેશ ધરી પૂજાય, ભેળાજન તે સદા ઠગાય. ૨૦ આપનામને આપે જાપ, તેણે ન ટળે ત્રિવિધ તાપ; જેને સદ્દગુરૂ સાચા મળે, તેના સઘળા સંશય ટળે. ૨૧ કર્તાને મેળાવે તેહ, ધન્ય ધન્ય ધાર્યા નર દેહ વાઘ સુત વિછા જ્યમ હેય, અસંગે અજમાને સોય. રર . તેને કેઈ મેળવે તાત, એવા આચારજ વિખ્યાત; ટમ ઉપનિષદના જાણ, આચારજ કહે તે પરમાણુ. ૨૩
શશા સર્વ તણે કર્નાર, તેને મહિમા લહે અપાર જેની ઈરછા કિંચિત થાય, તેણે કટિ બ્રહ્માંડ રચાય. સરજે પાબે ને સંહરે, અદભુત રચના ઈશ્વર કરે; આદ્ય અંત્ય મળે છે એક, ઈચ્છાથી રચે અંડ અનેક. નથી જીવની પેઠે કલેશ, કર્મવિપાક અડે નહિ લેશ; સહ સરજેલી વસ્તુ જેહ, નાશવંત છે સઘળી તેહ. ઈશ્વર એક સદા અવિનાશ, મહિમા સઘળે ર પ્રકાશ નિત્યે ભક્તિનાં ભય હરે, સદાય સુખ સેવકને કરે. જાણે મહિમા પ્રભુને જેહ, સાચા ભક્ત જાણવા તેહ લિજે પૂર્ણ આને પ્રેમ, કરે કામ રીઝે પ્રભુ એમ. નાસ્તિક વિના જગલોક અપાર, ભક્તિ કરે અનેક પ્રકાર કાય વિષયસુખરાગી જત, ભજે વિષય માટે ભગવત. સુખની પ્રાણી જ્યારે થાય, ત્યારે પ્રભુને વિસરી જાય; તોય સુખ મળે વિસર નહીં, સ્મરે સદા ઉપકારી કહી.
૫
૬
છ
Scanned by CamScanner